ઓસ્ટ્રેલિયાની મહિલા ODI વર્લ્ડ કપ ટીમ જાહેર: એલિસા હીલી કેપ્ટન, ટુર્નામેન્ટ 30 સપ્ટેમ્બરથી શરૂ થશે.
ઓસ્ટ્રેલિયાની મહિલા ODI વર્લ્ડ કપ ટીમ જાહેર: એલિસા હીલી કેપ્ટન, ટુર્નામેન્ટ 30 સપ્ટેમ્બરથી શરૂ થશે.
Published on: 05th September, 2025

ઓસ્ટ્રેલિયાએ મહિલા વન-ડે વર્લ્ડ કપ 2025 માટે 15 સભ્યોની ટીમ જાહેર કરી છે, જેમાં એલિસા હીલી કેપ્ટન છે. આ ટુર્નામેન્ટ ભારત અને શ્રીલંકામાં 30 સપ્ટેમ્બરથી શરૂ થશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા આઠમો ODI ખિતાબ જીતવા માટે રમશે. ટીમમાં 10 એવા ખેલાડીઓ છે જેઓ પહેલાં પણ વર્લ્ડ કપ રમી ચૂક્યા છે. ઓસ્ટ્રેલિયાની પહેલી મેચ ન્યૂઝીલેન્ડ સામે ઇન્દોરમાં 1 ઓક્ટોબરે છે. ફાઈનલ 2 નવેમ્બરે રમાશે.