CNG vs Petrol: નવી કાર ખરીદતા પહેલાં બંને વચ્ચેનો તફાવત જાણો, કઈ સસ્તી પડશે?
CNG vs Petrol: નવી કાર ખરીદતા પહેલાં બંને વચ્ચેનો તફાવત જાણો, કઈ સસ્તી પડશે?
Published on: 08th February, 2026

નવી ગાડી ખરીદતી વખતે પેટ્રોલ કે CNG? બજેટ ઓછું હોય તો નિર્ણય મુશ્કેલ. CNG ગાડીઓ ઓછા ખર્ચે વધુ ચાલે, જ્યારે પેટ્રોલ ગાડીઓ સ્મૂથ ડ્રાઇવ આપે છે. CNG vs Petrol Car Analysis ખરીદી પહેલાં સરખામણી જરૂરી છે.