અમેરિકા સહિત આ દેશોમાં નાગરિકતા મેળવવી ખૂબ મુશ્કેલ છે.
અમેરિકા સહિત આ દેશોમાં નાગરિકતા મેળવવી ખૂબ મુશ્કેલ છે.
Published on: 29th December, 2025

અમેરિકાની સિટીઝનશિપ માટે અરજી કરવામાં ભારતીયો બીજા નંબરે છે. અમેરિકા પહેલા સહેલું હતું, પણ હવે ટ્રમ્પે સિટીઝનશિપ અને ગ્રીન કાર્ડના નિયમો કડક કર્યા છે. દરેક દેશમાં નાગરિકતાના નિયમો અલગ હોય છે. અમેરિકા ઉપરાંત દુનિયામાં ઘણા દેશો એવા છે જ્યાં સિટીઝનશિપ મેળવવી ખૂબ જ મુશ્કેલ છે. ભારતીયો માટે અમેરિકા, કેનેડા, લંડન અને ઓસ્ટ્રેલિયા મોસ્ટ પોપ્યુલર છે.