દેશની કુલ આવકનો 58% હિસ્સો માત્ર 10% ભારતીયો જ રળી રહ્યા છે.
દેશની કુલ આવકનો 58% હિસ્સો માત્ર 10% ભારતીયો જ રળી રહ્યા છે.
Published on: 30th December, 2025

આર્થિક અસમાનતા વધી રહી છે, COVID પછી લોકો જીવતેજીવ રૂપિયા વાપરતા થયા છે. 2025માં પૈસાદાર વધુ પૈસાદાર અને મધ્યમવર્ગ ઉચ્ચ મધ્યમ વર્ગમાં આવ્યો છે. ઓછી આવકવાળાં જૂથના લોકો મધ્યમવર્ગની યાદીમાં આવ્યા છે. લોકોની આવકમાં વધારો થયો છે.