ડ્રેક્યુલાઝ ચિવિટો: સૂર્યમંડળથી 40 ગણી મોટી આકાશગંગા
ડ્રેક્યુલાઝ ચિવિટો: સૂર્યમંડળથી 40 ગણી મોટી આકાશગંગા
Published on: 26th December, 2025

NASAના હબલ ટેલિસ્કોપે પૃથ્વીથી 1000 પ્રકાશવર્ષ દૂર, સૂર્યમંડળથી 40 ગણી મોટી ગ્રહરચના કરતી આકાશગંગાની તસવીરો ઝડપી. પ્રોટોપ્લેનેટરી ડિસ્કનું દળ જ્યુપિટરથી 30 ગણું વધુ, વ્યાસ 400 અબજ માઈલ્સ છે. 'Dracula's Chivito' નામ ટ્રાન્સવેનિયા અને પેરુના સંશોધકો તથા ઉરૂગ્વેની 'Chivito' સેન્ડવીચ પરથી પડ્યું.