Nepal Gen Z Protest: નેપાળમાં હિંદુ અને મુસ્લિમની વસ્તી અને કયો ધર્મ વધુ છે તેની માહિતી.
Published on: 09th September, 2025
નેપાળમાં GEN Z દ્વારા સોશિયલ મીડિયા પરથી પ્રતિબંધ હટાવવા માટે વિરોધ કરવામાં આવ્યો. પરિસ્થિતિ વણસી જતાં 20 લોકોના મોત થયા. નેપાળની વસ્તીમાં 81.19% હિન્દુઓ (લગભગ 2.36 કરોડ) છે, જ્યારે મુસ્લિમો 5.09% (લગભગ 14.83 લાખ) છે. બૌદ્ધ ધર્મ 8.2% સાથે બીજા ક્રમે છે. નેપાળ એક સમયે હિન્દુ રાષ્ટ્ર હતું, પરંતુ હવે ધર્મનિરપેક્ષ દેશ છે.

Published on: September 09, 2025