PM મોદીની પંજાબ-હિમાચલ મુલાકાત: પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ, ધર્મશાળામાં બેઠક અને ગુરદાસપુરમાં પૂરગ્રસ્તોને મળશે.
Published on: 09th September, 2025
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંજાબ અને હિમાચલ પ્રદેશના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે છે, જ્યાં તેઓ હવાઈ સર્વેક્ષણ કરશે. તેઓ ધર્મશાળામાં પૂર સંબંધિત બેઠકમાં હાજરી આપશે અને ગુરદાસપુરમાં પૂરપીડિતોને મળશે. મંડી મેડિકલ કોલેજને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પંજાબની AAP સરકારે કેન્દ્ર પાસેથી 80 હજાર કરોડ રૂપિયાની માંગણી કરી છે અને હિમાચલે પણ ખાસ રાહત પેકેજ માંગ્યું છે.

Published on: September 09, 2025