હિમાચલમાં Landslide: કુલ્લૂમાં ભૂસ્ખલન થતા એક જ પરિવારના 5 લોકોના મોત થયા.
હિમાચલમાં Landslide: કુલ્લૂમાં ભૂસ્ખલન થતા એક જ પરિવારના 5 લોકોના મોત થયા.
Published on: 09th September, 2025

હિમાચલમાં હવામાન ખુલ્યા બાદ પણ ભૂસ્ખલનની ઘટના બની, નિરમંડના શર્માની ગામમાં ભારે Landslide થતા એક પરિવાર દટાયો. આ ઘટનામાં એક જ પરિવારના 5 સભ્યોના મોત થયા અને ત્રણ ઘાયલ થયા, જેમને હોસ્પિટલમાં રિફર કરાયા. શિવરામના પરિવારે જીવ ગુમાવ્યો, તેમના પુત્ર ઘરે ન હોવાથી બચી ગયો, ગુમ થયેલા લોકોની શોધખોળ કરાઈ.