સોમનાથમાં શિવભક્તિનો નાદ ગુંજ્યો: ત્રણ લાખ ભાવિકોએ દેવાધિદેવના દર્શન કર્યા.
સોમનાથમાં શિવભક્તિનો નાદ ગુંજ્યો: ત્રણ લાખ ભાવિકોએ દેવાધિદેવના દર્શન કર્યા.
Published on: 16th February, 2026

મહાશિવરાત્રી પર્વે સોમનાથ મંદિરે ભક્તો ઉમટ્યા, ભગવાન ભોળાનાથની પાલખીયાત્રા યોજાઈ. એક દિવસમાં ૬૮ ધ્વજારોહણ અને ૨૦૭૭ રૂદ્રાભિષેક થયા. આશરે ત્રણ લાખ ભાવિકોએ દર્શનનો લાભ લીધો અને વિશ્વશાંતિની ભાવના વ્યક્ત કરી.