17 ફેબ્રુઆરીએ સૂર્યગ્રહણ
17 ફેબ્રુઆરીએ સૂર્યગ્રહણ
Published on: 16th February, 2026

17 ફેબ્રુઆરીએ સૂર્યગ્રહણ થશે જે ભારતમાં ન દેખાતા સૂતક નહીં લાગે. આ દિવસે મહા અમાસ હોવાથી શુભ કાર્યો કરી શકાશે. આ ગ્રહણ એન્ટાર્કટિકામાં વલયાકાર દેખાશે અને દક્ષિણ આફ્રિકા, દક્ષિણ અમેરિકાના કેટલાક ભાગોમાં આંશિક દેખાશે. ગ્રહણ બપોરે 3:26 વાગ્યે શરૂ થઈને સાંજે 7:57 વાગ્યે સમાપ્ત થશે. ગ્રહણ દરમિયાન મંત્ર જાપ અને દાન-પુણ્ય કરવું શુભ છે.