ધ્રાંગધ્રા પંથકના શિવાલયો મહાશિવરાત્રિએ 'હર-હર મહાદેવ'ના નાદથી ગુંજી ઉઠ્યા: ભક્તોએ પૂજા કરી.
ધ્રાંગધ્રા પંથકના શિવાલયો મહાશિવરાત્રિએ 'હર-હર મહાદેવ'ના નાદથી ગુંજી ઉઠ્યા: ભક્તોએ પૂજા કરી.
Published on: 16th February, 2026

મહાશિવરાત્રિ નિમિત્તે ધ્રાંગધ્રા શહેરમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ. જાગનાથ મંદિરે 800 લિટર ભાંગનો પ્રસાદ 3000થી વધુ ભક્તોને વિતરણ કરાયો. માન્યતા મુજબ, શહેરની સ્થાપનાથી જ આ જાગનાથ મંદિર સ્થાપિત છે, જ્યાં વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી.