પંગુની ઉત્તરમની ઉજવણી.
પંગુની ઉત્તરમની ઉજવણી.
Published on: 02nd April, 2026

વડોદરામાં તમિલ સમાજ દ્વારા પંગુની ઉત્તરમ પર્વની ઉજવણી અને 56મી કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં 2000થી વધુ ભક્તો જોડાયા હતા. સાંજે ભગવાન કાર્તિકેયના લગ્ન યોજાયા. શ્રી જય અંબે કાર્તિક સ્વામી સેવા ટ્રસ્ટ દ્વારા 55 વર્ષથી આ યાત્રા યોજાય છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડએ તમિલ સમાજને જમીન આપી હતી.