વઢવાણમાં 'હર હર મહાદેવ'ના નાદ સાથે સિદ્ધનાથ મહાદેવજીની શોભાયાત્રા યોજાઈ.
વઢવાણમાં 'હર હર મહાદેવ'ના નાદ સાથે સિદ્ધનાથ મહાદેવજીની શોભાયાત્રા યોજાઈ.
Published on: 16th February, 2026

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં મહાશિવરાત્રી પર સિદ્ધનાથ મહાદેવજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ, જેમાં 300થી વધુ ટ્રેક્ટરો અને શિવજીના ટેબલોએ આકર્ષણ જમાવ્યું. સથવારા સમાજે ઉત્સાહથી ભાગ લીધો, આ 8 KM લાંબી યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા અને 'હર હર મહાદેવ'ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. સમગ્ર ગુજરાતમાંથી લોકો દર્શન માટે ઉમટ્યા.