નડિયાદ, આણંદમાં શિવરાત્રિની ભવ્ય ઉજવણી: 75 ફૂટ ઊંચી શિવજીની પ્રતિમાના દર્શન માટે ભક્તો ઉમટ્યા.
નડિયાદ, આણંદમાં શિવરાત્રિની ભવ્ય ઉજવણી: 75 ફૂટ ઊંચી શિવજીની પ્રતિમાના દર્શન માટે ભક્તો ઉમટ્યા.
Published on: 16th February, 2026

નડિયાદ, ખેડા, અને આણંદ જિલ્લા સહિત ચરોતરમાં શિવરાત્રિ પર્વની ધામધૂમથી ઉજવણી થઈ. વહેલી સવારથી શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી. નડિયાદમાં 75 ફૂટ ઊંચી મહાદેવની પ્રતિમાના દર્શન માટે લોકોનો ધસારો રહ્યો.