પાટણના કાલિકા માતા મંદિરે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ, ડાયમંડ આભૂષણો અને ફૂલોથી શૃંગાર, ભક્તોની ભીડ.
પાટણના કાલિકા માતા મંદિરે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ, ડાયમંડ આભૂષણો અને ફૂલોથી શૃંગાર, ભક્તોની ભીડ.
Published on: 19th March, 2026

પાટણના કાલિકા માતા મંદિરે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. માતાજીને ડાયમંડ આભૂષણો અને ફૂલોથી શણગારાયા હતા. નગરદેવી કાલિકા માતાનું આ મંદિર સિદ્ધરાજ જયસિંહે સ્થાપિત કર્યું હતું. આદ્યશક્તિ માં કાલિકા અને મહાલક્ષ્મી સ્વરૂપે ભદ્રકાળી માતા બિરાજમાન છે. નવરાત્રી દરમિયાન શણગાર આરતી, સંધ્યા આરતી થશે. મંદિરમાં સાંસ્કૃતિક કાર્યક્રમો થશે. ભક્તો દર્શનનો લાભ લઈ શકશે.