મહેસાણાના પાલોદરમાં માતાજીની સળગતી સગડીના દર્શને ભક્તોની ભીડ ઉમટી.
મહેસાણાના પાલોદરમાં માતાજીની સળગતી સગડીના દર્શને ભક્તોની ભીડ ઉમટી.
Published on: 15th March, 2026

મહેસાણાના પાલોદરમાં ચોસઠ જોગણી માતાજીના પ્રાગટ્ય દિવસે લોકમેળાનું આયોજન થયું. પ્રથમ દિવસે ખેડૂત જીવનને સ્પર્શતા સુકન જોવામાં આવ્યા. શનિવારે કાળકા માતાની સળગતી સગડીઓ નીકળી જેમાં દર્શન માટે ભક્તો ઉમટ્યા.