ડાકોરમાં આસ્થાનો મહાકુંભ: 5 લાખથી વધુ ભક્તોએ રણછોડરાયજીના દર્શન કર્યા.
ડાકોરમાં આસ્થાનો મહાકુંભ: 5 લાખથી વધુ ભક્તોએ રણછોડરાયજીના દર્શન કર્યા.
Published on: 04th March, 2026

ડાકોરમાં હોળી પૂનમ અને ધૂળેટી પર્વની ભવ્ય ઉજવણી થઈ. ચંદ્રગ્રહણને લીધે સેવામાં ફેરફાર થયો. પરંપરાગત રીતે સોનાની પિચકારીથી કેસૂડાના જળનો છંટકાવ થયો. અંદાજે 5 લાખથી વધુ ભક્તોએ ભગવાન રણછોડરાયજીના દર્શન કર્યા. ભક્ત અને ભગવાનનો અનોખો મિલાપ થયો. This year celebration had unique charm.