હોળીમાં અમદાવાદ મંડળથી 3 લાખથી વધુ યાત્રીઓએ યાત્રા કરી.
હોળીમાં અમદાવાદ મંડળથી 3 લાખથી વધુ યાત્રીઓએ યાત્રા કરી.
Published on: 04th March, 2026

હોળી પર્વ દરમિયાન યાત્રીઓને સુરક્ષિત અને સુગમ યાત્રા મળી રહે તે માટે વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી. પશ્ચિમ રેલવે દ્વારા ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં 308 વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી. અમદાવાદ, સાબરમતી, અસારવા, ગાંધીધામ અને ભુજ સ્ટેશનોથી 3 લાખથી વધુ યાત્રીઓએ યાત્રા કરી. Railway દ્વારા યાત્રીઓની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.