સૌરાષ્ટ્રમાં ગ્રહણની અસર નહીં હોવાની માન્યતાથી અનેક મંદિરો ખુલ્લા રહ્યા.
સૌરાષ્ટ્રમાં ગ્રહણની અસર નહીં હોવાની માન્યતાથી અનેક મંદિરો ખુલ્લા રહ્યા.
Published on: 04th March, 2026

સુરેન્દ્રનગરમાં ચંદ્રગ્રહણને લઈ મંદિરોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો. માઈ મંદિર મંગળા આરતી બાદ દર્શન માટે બંધ રહ્યા, જ્યારે હાટકેશ્વર મહાદેવ સહિતના મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી. સૌરાષ્ટ્રમાં ગ્રહણની અસર નહિવત રહેતા મોટાભાગના મંદિરો દર્શનાર્થીઓ માટે ખુલ્લા રહ્યા હતા.