સુરેન્દ્રનગરમાં આંગણવાડી બહેનોનું ઓનલાઇન કામગીરી સામે પ્રદર્શન
સુરેન્દ્રનગરમાં આંગણવાડી બહેનોનું ઓનલાઇન કામગીરી સામે પ્રદર્શન
Published on: 04th March, 2026

સુરેન્દ્રનગરમાં આંગણવાડી બહેનોનું ઓનલાઇન કામગીરી સામે પ્રદર્શન. ૧૬મી માર્ચ સુધીમાં ઓનલાઈન કામગીરી બંધ કરવાનો નિર્ણય નહીં કરાય તો ૧૩૫૫ આંગણવાડીના કર્મચારીઓ હડતાળ પર ઉતરશે. કર્મચારીઓએ ઓનલાઇન કામગીરી અને પડતર પ્રશ્નો મુદ્દે વિરોધ કર્યો છે. 'નવા મોબાઈલ નહીં આવે ત્યાં સુધી ઓનલાઈન કામગીરી નહીં