રાજકોટથી મુંબઈ માટે બે નવી Indigo ફ્લાઈટ શરૂ થશે, સૌરાષ્ટ્રના વેપારીઓ માટે સારા સમાચાર.
રાજકોટથી મુંબઈ માટે બે નવી Indigo ફ્લાઈટ શરૂ થશે, સૌરાષ્ટ્રના વેપારીઓ માટે સારા સમાચાર.
Published on: 04th March, 2026

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના વેપારીઓ માટે ખુશીના સમાચાર છે, Rajkot International Airportથી મુંબઈ માટે Indigo airlinesની વધુ એક flight શરૂ થશે. છેલ્લા 12 દિવસમાં મુંબઈ માટે બે flightનો વધારો થયો છે, જે 29મી માર્ચથી શરૂ થશે. Domestic connectivity હોવાથી આંતરરાષ્ટ્રીય flight ન મળતા વેપારીઓમાં નારાજગી છે, પરંતુ આ વધારાથી international મુસાફરી કરતા લોકોને ફાયદો થશે.