અમદાવાદ: ગ્રીન સિટી માટે AMCના 1 હજાર કરોડના બોન્ડ અને કિચન ગાર્ડનિંગ વર્કશોપ યોજાશે.
અમદાવાદ: ગ્રીન સિટી માટે AMCના 1 હજાર કરોડના બોન્ડ અને કિચન ગાર્ડનિંગ વર્કશોપ યોજાશે.
Published on: 04th March, 2026

ગ્લોબલ વોર્મિંગ સામે AMCની 'અર્બન ગ્રીનીંગ પોલિસી', જેમાં ગ્રીન કવર વધારવા 1 હજાર કરોડના ગ્રીન બોન્ડ બહાર પડાશે. દરેક વિસ્તારમાં 'મિયાવાકી' પદ્ધતિથી અર્બન ફોરેસ્ટ બનશે, કિચન ગાર્ડનિંગ વર્કશોપ થશે, અને 'અર્બન ગ્રીનીંગ એડવાઈઝરી કમિટી' બનશે; CSRને પ્રોત્સાહન મળશે.