શિવમંદિરોમાં ભક્તોની ભીડ, મામેરું, ચાર પ્રહરની પૂજા, ભસ્મ આરતી, બાબા મહાકાલને સેહરા શૃંગાર કરાશે.
શિવમંદિરોમાં ભક્તોની ભીડ, મામેરું, ચાર પ્રહરની પૂજા, ભસ્મ આરતી, બાબા મહાકાલને સેહરા શૃંગાર કરાશે.
Published on: 15th February, 2026

મહા શિવરાત્રી નિમિત્તે શહેરોના ઐતિહાસિક મંદિરોમાં ચાર પ્રહરની પૂજા, ભસ્મ આરતી, મહા રુદ્રાભિષેક થશે. વિવિધ મંદિરોમાં વિશેષ આયોજનો થશે, જેમ કે સવા મણ દૂધનો અભિષેક, સવા 2 લાખ બીલીપત્ર અર્પણ, ભસ્મ યાત્રા, 12 જ્યોતિર્લિંગ સ્થાપના સાથે ભસ્મ આરતી, ચાર પ્રહરની પૂજા, મૃત્યુંજય હવન, લઘુરુદ્ર, શિવસહસ્રનામ પૂજા અને મહાઆરતી જેવા આયોજનો થશે. મા પાર્વતીનું મામેરું યોજાશે અને મહાકાલને સેહરા શૃંગાર કરાશે.