Halvad: તાલુકામાં ભારે વરસાદ સાથે બે સ્થળે વીજળી ત્રાટકી.
Halvad: તાલુકામાં ભારે વરસાદ સાથે બે સ્થળે વીજળી ત્રાટકી.
Published on: 06th September, 2025

Halvad તાલુકામાં ભારે વરસાદ અને બે સ્થળોએ વીજળી પડી, જાનહાનિ ટળી. ઘનશ્યામપુરમાં રામજી મંદિરના પૂજારીના ઘરે વીજળી પડતા ઇલેક્ટ્રીક ઉપકરણો બળી ગયા, આજુબાજુના ઘરોમાં પણ નુકસાન થયું. ઘનશ્યામગઢમાં ગામના પાદરમાં ટ્રાન્સફોર્મર પર વીજળી પડી, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.