France News: પેરિસમાં મસ્જિદો બહાર 9 ડુક્કરના માથા મળ્યા, France વહીવટી તંત્રએ તપાસ શરૂ કરી.
Published on: 10th September, 2025
Franceની રાજધાની પેરિસમાં મસ્જિદો બહાર 9 ડુક્કરના માથા મળ્યા. Paris પોલીસ પ્રધાને કહ્યું કે શહેરમાં ચાર અને ઉપનગરોમાં પાંચ માથા મળ્યા છે. એક સૂટકેસમાં પણ માથું મળ્યું હતું. ફ્રેન્ચ પોલીસે ગંભીરતાથી તપાસ શરૂ કરી છે. ગૃહ મંત્રીએ આ ઘટનાની નિંદા કરી છે અને રેક્ટરે તેને “ઇસ્લામોફોબિક કૃત્ય” ગણાવ્યું છે. રાષ્ટ્રિય એકજુટતા માટે અપીલ કરવામાં આવી છે.

Published on: September 10, 2025