મોરબી બ્રિજ દુર્ઘટના: જયસુખ પટેલની કંપનીમાં 5 યુવકોના મોત, જવાબદારો હજુ પોલીસથી દૂર.
મોરબી બ્રિજ દુર્ઘટના: જયસુખ પટેલની કંપનીમાં 5 યુવકોના મોત, જવાબદારો હજુ પોલીસથી દૂર.
Published on: 10th September, 2025

Mahisagar News: મોરબી બ્રિજ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલની Ajanta Private Limitedના પ્લાન્ટમાં 5 યુવકોના મોત થયા. તંત્રની બેદરકારીથી ગુનાહિત માનવવધની ફરિયાદ થઈ, છતાં કોઈની ધરપકડ થઈ નથી. ઘટના સમયે પ્લાન્ટના સુપરવાઇઝર ગાયબ હતા. ગુનાહિત બેદરકારી હોવા છતાં જવાબદારો પોલીસ પકડથી દૂર છે.