ગોધરામાં કરોડોના ખર્ચે બનેલી પાણીની ટાંકી ટેસ્ટિંગમાં લીક, ભ્રષ્ટાચારની આશંકા. Godhra municipality દ્વારા નિર્મિત ટાંકીમાં ભ્રષ્ટાચારની શંકા.
Published on: 10th September, 2025
Godhra News: ગોધરા નગરપાલિકાએ 5 કરોડ 10 લાખના ખર્ચે બનાવેલી પાણીની ટાંકી ટેસ્ટિંગમાં લીક થઈ. 10 લાખ લીટરની ક્ષમતાવાળી ટાંકી વોર્ડ નંબર 4, 5, 9 અને 10 માટે બની હતી, પરંતુ ટેસ્ટિંગમાં જ લીકેજ થતા ભ્રષ્ટાચારની આશંકા સેવાઈ રહી છે અને સિમેન્ટના પોપડા પણ ખરી પડ્યા હતા.

Published on: September 10, 2025