અમદાવાદ: RTE હેઠળ એડમિશન પામેલા બાળકો સાથે 4 શાળાઓ દ્વારા ભેદભાવની ફરિયાદ.
Published on: 10th September, 2025
Right To Education (RTE) હેઠળ એડમિશન પામેલા બાળકો સાથે શાળાઓ દ્વારા ભેદભાવની ફરિયાદ વિધાનસભામાં ઉઠી. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પ્રશ્ન પૂછ્યો, જેના જવાબમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોળે માહિતી આપી. અમદાવાદની 4 શાળાઓ સામે ફરિયાદ મળતા નોટિસ પાઠવવામાં આવી છે. RTE પ્રવેશના બાળકો સાથે ભેદભાવ થતો હોવાની રજુઆત કરાઈ.

Published on: September 10, 2025