ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં NDA ઉમેદવારની જીત થતા Jagdeep Dhankharની પ્રથમ પ્રતિક્રિયા વાયરલ.
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં NDA ઉમેદવારની જીત થતા Jagdeep Dhankharની પ્રથમ પ્રતિક્રિયા વાયરલ.
Published on: 10th September, 2025

મંગળવારે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામોમાં NDA ઉમેદવાર સી.પી રાધાકૃષ્ણનને જીત મળી. આ જીત પર જગદીપ ધનખડે ખુશી વ્યક્ત કરી. Jagdeep Dhankhar એ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDA ઉમેદવારની જીતને આવકારી હતી. આ પરિણામો દેશ માટે મહત્વપૂર્ણ છે.