અમદાવાદ ફાયર વિભાગના જવાનોએ સાબરમતીમાં કૂદેલા સપનાઓને જીવંત કર્યા, Inside Story.
Published on: 10th September, 2025
અમદાવાદ ફાયર વિભાગે છેલ્લા 11 વર્ષોમાં અંદાજે 500થી વધુ લોકોના જીવ બચાવ્યા. ફાયર જવાનોએ લોકોને આત્મહત્યા કરતા અટકાવી નવજીવન આપ્યું. જવાનોની તાલીમ, ચપળતા અને માનવતાથી અનેક જીવ બચાવ્યા. ચીફ ઓફિસર અમિતભાઈ ડોંગરેએ જણાવ્યું કે ફાયર વિભાગ હંમેશાં નાગરિકોની સેવા માટે તત્પર છે. સ્વસ્તિક જાડેજાએ કહ્યું કે આત્મહત્યા કોઈ ઉકેલ નથી. River Rescue ટીમના સભ્ય ભરત માંગેલાએ કહ્યું કે તેઓ કાઉન્સેલિંગ પણ કરે છે.

Published on: September 10, 2025