વડોદરા વેંકટેશ બાલાજી મંદિરમાં ભક્તિમય માહોલ: અભિષેક અને સુંદરકાંડના પાઠનું આયોજન.
વડોદરા વેંકટેશ બાલાજી મંદિરમાં ભક્તિમય માહોલ: અભિષેક અને સુંદરકાંડના પાઠનું આયોજન.
Published on: 03rd April, 2026

વડોદરા રાવપુરાના વેંકટેશ બાલાજી મંદિરે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી થઇ. ગુરુવારે સવારે મંદિરમાં ભક્તિમય માહોલ છવાયો. ભગવાન હનુમાનજીનો મહા અભિષેક અને સંગીતમય સુંદરકાંડના પાઠનું આયોજન થયું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા જુબિલી બાગ સામે વિશેષ શણગાર અને પૂજા અર્ચના કરાઈ. ભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી અને પ્રસાદનું વિતરણ થયું.