નાગા સાધુઓની સાધનાથી વિદેશીઓ અભિભૂત, ભવનાથનો ડ્રોન VIDEO અને યુરોપિયન કપલને ઘર જેવી અનુભૂતિ, કિન્નરથી મોટું સંન્યાસી કોઈ નથી.
નાગા સાધુઓની સાધનાથી વિદેશીઓ અભિભૂત, ભવનાથનો ડ્રોન VIDEO અને યુરોપિયન કપલને ઘર જેવી અનુભૂતિ, કિન્નરથી મોટું સંન્યાસી કોઈ નથી.
Published on: 15th February, 2026

મહાશિવરાત્રિ મેળામાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ, વિદેશીઓ પણ જોડાયા. યુરોપિયન કપલે ઘર જેવી અનુભૂતિ કરી, નેધરલેન્ડની યુવતીએ જૂનાગઢને પિતૃભૂમિ ગણાવી. કિન્નર અખાડાના ગિરનારી માતાજીએ કિન્નરોને મોટા સંન્યાસી ગણાવ્યા. ભવનાથનો અદભૂત નજારો ડ્રોનમાં કેદ. નાગા સાધુઓની રહસ્યમય દુનિયા અને તેમની કઠિન સાધનાનું વર્ણન. ભવનાથ મેળાને 'મિની કુંભ' જાહેર કરાયો.