ભાદરવી પૂનમ મહા મેળો ૨૦૨5: અધિકારીઓની સાથે મીટીંગો, વહીવટીતંત્ર શ્રદ્ધાળુઓની સુવિધા માટે સજ્જ.
Published on: 05th August, 2025
મુખ્યમંત્રીના ઉચ્ચ પ્રાથમિકતા ધરાવતા પ્રોજેક્ટ્સની સમીક્ષાના ઉપક્રમને ઉચ્ચ અધિકારીઓએ અપનાવ્યો. પ્રવાસન સચિવ રાજેન્દ્ર કુમારે અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓની સમીક્ષા કરી. જેમાં 35 થી 40 લાખ શ્રદ્ધાળુઓ સામેલ થશે તેવી સંભાવના છે. અંબાજી મેળામાં સ્વચ્છતા-સુરક્ષા, એસટી બસ, Electricity, ક્રાઉડ MANAGEMENT, પીવાનું પાણી અને ફાયર SAFETY વગેરે વિષયો પર સૂચનો અપાયા.

Published on: August 05, 2025