Ambaji Bhadarvi Poonam 2025: અંબાજીના ભાદરવી પૂનમ મેળામાં કલેકટરે સફાઈ કર્મીઓનું સન્માન કર્યું.
Published on: 06th September, 2025
ભાદરવી પૂનમ મેળામાં ૧૫૦૦ સફાઈ કર્મીઓએ ફરજ બજાવી, જે બદલ કલેકટર મિહિર પટેલે તેમની સેવાભાવનાને બિરદાવી. Collector એ સફાઈ કામદારોને પ્રસાદ, પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા અને વિશેષ દર્શન વ્યવસ્થા કરાવી. વહીવટીતંત્ર દ્વારા સ્વચ્છતા અંગે વિશેષ કાળજી રખાઈ, અને જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવેની દેખરેખ હેઠળ સફાઈ સમિતિએ કામગીરી સંભાળી. Ambaji ને સ્વચ્છ રાખવા બદલ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરાયો.

Published on: September 06, 2025