યુવાનોના અસંતોષને મતપેટી સુધી લઈ જવાની તક: થરૂર
યુવાનોના અસંતોષને મતપેટી સુધી લઈ જવાની તક: થરૂર
Published on: 22nd May, 2026

Instagram પર ચર્ચામાં આવેલી ‘કોકરોચ જનતા પાર્ટી’ હવે માત્ર મજાક નહીં પરંતુ યુવાનોના અસંતોષનું પ્રતિક બની ગઈ છે. આ વ્યંગાત્મક મુવમેન્ટના ફોલોઅર્સ દેશની ભાજપ અને કોંગ્રેસ કરતાં પણ વધુ થયા છે. શશી થરૂરે કહ્યું કે આ આંદોલન યુવાનોની હતાશા વ્યક્ત કરવાનો માર્ગ છે. ખાસ કરીને NEET પરીક્ષા પેપર લીક બાદ વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો છે અને સોશિયલ મીડિયા એક શક્તિશાળી વિરોધનું માધ્યમ બન્યું છે.