SBI બેંક 6 દિવસ બંધ, આજે જ કામ પતાવો!
SBI બેંક 6 દિવસ બંધ, આજે જ કામ પતાવો!
Published on: 22nd May, 2026

SBI ગ્રાહકોએ 23 થી 28 મે દરમિયાન કામ માટે બહાર જવાનું ટાળવું જોઈએ. વીકએન્ડ, કર્માચારીઓની હડતાળ અને બકરી ઈદની રજાઓને કારણે બેંક સતત 6 દિવસ બંધ રહેશે. કર્મચારીઓની 16 માંગણીઓ માટે AISFISF દ્વારા હડતાળ પાડવામાં આવી છે.