રાજકોટ શહેર ભાજપના નવા સંગઠન માળખાની કવાયત
રાજકોટ શહેર ભાજપના નવા સંગઠન માળખાની કવાયત
Published on: 05th November, 2025

રાજકોટ શહેર ભાજપના પ્રમુખની નિમણૂંક બાદ સંગઠનની રચનાની તૈયારીઓ થશે. જેમાં ૩૩ ટકા મહિલાઓ, OBC, અને અનુસૂચિત જાતિને પ્રતિનિધિત્વ અપાશે. નિરીક્ષકો તમામ જૂથોને સાચવીને સંગઠન નવરચના માટે મેસેજ લાવ્યા છે. રાજકોટના ધારાસભ્યો, રાજ્યસભાના સાંસદ અને પ્રભારી અગ્રણીઓ સાથે બેઠક ચાલુ છે. મહામંત્રી, ખજાનચી સહિત 21 પદાધિકારીની નિમણૂંકની ચર્ચા થશે.