BJPના ગઢમાં વધુ ટિકિટવાંચ્છુઓ, વોર્ડ 15-16માં ઓછા દાવેદાર.
BJPના ગઢમાં વધુ ટિકિટવાંચ્છુઓ, વોર્ડ 15-16માં ઓછા દાવેદાર.
Published on: 03rd April, 2026

વડોદરા પાલિકા ચૂંટણી માટે BJPની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ જેમાં 19 વોર્ડની 76 બેઠક માટે 1434 કાર્યકરે દાવેદારી કરી. Congressની બેઠકવાળા વોર્ડ 16માં સૌથી ઓછા 41 દાવેદાર છે, જ્યારે વોર્ડ 12માં સૌથી વધુ 103 દાવેદારો છે. વોર્ડ 15માં ટક્કર થશે. સંકલન સમિતિ નામ મુકશે, પાર્લામેન્ટરી બોર્ડ ઉમેદવાર નક્કી કરશે. AAP એ પહેલી યાદી જાહેર કરી.