વાઘોડિયા, કરજણ, પાદરા, વડોદરા તાલુકામાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો.
વાઘોડિયા, કરજણ, પાદરા, વડોદરા તાલુકામાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો.
Published on: 03rd April, 2026

26 એપ્રિલે વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગર પાલિકાની ચૂંટણીઓ યોજાશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કારણે ભાજપે વંદે કમલમ અને કરજણ APMCમાં સેન્સ પ્રક્રિયા કરી. વાઘોડિયા, પાદરા, કરજણ અને વડોદરા તાલુકામાં 550+ લોકોએ દાવેદારી નોંધાવી. નિરીક્ષકોની ટીમ પેનલ બનાવી દાવેદારોના નામ પ્રદેશમાં મોકલશે પછી ઉમેદવારોનું લીસ્ટ જાહેર થશે.