ભુજ પાલિકાની 44 બેઠક માટે 225થી વધુ ફોર્મ ભરાયા, રાજકીય ગરમાવો વધ્યો!.
ભુજ પાલિકાની 44 બેઠક માટે 225થી વધુ ફોર્મ ભરાયા, રાજકીય ગરમાવો વધ્યો!.
Published on: 03rd April, 2026

ચૂંટણી આયોગની જાહેરાત બાદ રાજકીય પક્ષો એક્શન મોડમાં આવી ગયા છે. કોંગ્રેસે સેન્સ પ્રક્રિયા શરૂ કરી દીધી છે, તો ભાજપે પણ તૈયારીઓ તેજ કરી દીધી છે. ખાસ કરીને ભુજ નગરપાલિકાની 44 બેઠક માટે 225થી વધુ દાવેદારોએ forms ઉપાડ્યા. ટિકિટ મેળવવા માટે લોબિંગ ચાલી રહ્યું છે. BJP families માં ત્રણ વખત ચૂંટણી લડ્યા હોય તેમને ઉમેદવારી નહીં મળે.