કોંગ્રેસના આકરા પ્રશ્નોથી સરકાર અચંબામાં: રાજકીય ગરમાવો વધ્યો.
કોંગ્રેસના આકરા પ્રશ્નોથી સરકાર અચંબામાં: રાજકીય ગરમાવો વધ્યો.
Published on: 12th March, 2026

કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર વ્હાઇટ હાઉસના નિવેદન પછી મૌન બાબતે સવાલો ઉઠાવ્યા. અમેરિકાએ કામચલાઉ Russian oil ખરીદવાની અનુમતિ આપી, કારણ કે ભારત તેમનું મિત્ર છે. કોંગ્રેસે આ વાતને ગરીમા અને સાર્વભૌમત્વનું અપમાન ગણાવી કેન્દ્ર સરકારને ભીંસમાં લીધી.