ભુજ ફાયર વિભાગને ₹ 7.10 કરોડનું 27 મીટર લાંબુ ‘ઐરાવત’ મળ્યું: ઊંચી ઇમારતોમાં ફાયર ફાઈટિંગ માટે સક્ષમ.
ભુજ ફાયર વિભાગને ₹ 7.10 કરોડનું 27 મીટર લાંબુ ‘ઐરાવત’ મળ્યું: ઊંચી ઇમારતોમાં ફાયર ફાઈટિંગ માટે સક્ષમ.
Published on: 12th March, 2026

ગુજરાત રાજ્ય શહેરી વિકાસ વિભાગ દ્વારા ભુજ નગરપાલિકા ફાયર સ્ટેશનને ₹7.10 કરોડનું અત્યાધુનિક ‘ટર્ન ટેબલ લેડર’ વાહન મળ્યું. આ વાહન 27 મીટર લાંબી બુમ સાથે હાઈરાઈઝ બિલ્ડિંગોમાં ફાયર ફાઈટિંગ માટે આશીર્વાદરૂપ સાબિત થશે, અને રેસ્ક્યુ કામગીરીમાં મદદરૂપ થશે. તેમાં 2500 લીટરની પાણીની ટાંકી પણ ઉપલબ્ધ છે.