17 વર્ષના કિશોરને 21 વર્ષની યુવતી ભગાડી ગઈ: યુવતીની ધરપકડ, પોલીસ તપાસ ચાલુ.
17 વર્ષના કિશોરને 21 વર્ષની યુવતી ભગાડી ગઈ: યુવતીની ધરપકડ, પોલીસ તપાસ ચાલુ.
Published on: 12th March, 2026

રાજકોટના વીરપુરમાં 21 વર્ષની યુવતીએ 17 વર્ષના કિશોરનું અપહરણ કર્યું. Instagram દ્વારા પ્રેમ પાંગર્યો, વીરપુર પોલીસે બંનેને સુરતથી શોધી કાઢ્યા અને કિશોરને વાલીઓને સોંપ્યો. યુવતીની ધરપકડ.