LNGના બે કાર્ગો ભારત આવી રહ્યા છે, ગેસની અછત નથી એવો કેન્દ્ર સરકારનો દાવો.
LNGના બે કાર્ગો ભારત આવી રહ્યા છે, ગેસની અછત નથી એવો કેન્દ્ર સરકારનો દાવો.
Published on: 12th March, 2026

દેશમાં LPGની અછતને કારણે અફરાતફરી છે. કેન્દ્ર સરકારે જણાવ્યું કે LNGના બે કાર્ગો ભારત આવી રહ્યા છે, અને ગેસની કોઈ અછત નથી, માટે અફવાઓ પર ધ્યાન ના આપવું. સિલિન્ડર બુકિંગ કરવું અને ઇલેક્ટ્રિક ઉપકરણો પર નિર્ભર રહેવું.