કોંગ્રેસ ભવન સામે ભાજપના નેતાઓનો ડિસ્કો, પગે લાગ્યા અને ધમકી આપી: ચૂંટણી પ્રચારમાં ડ્રામા.
કોંગ્રેસ ભવન સામે ભાજપના નેતાઓનો ડિસ્કો, પગે લાગ્યા અને ધમકી આપી: ચૂંટણી પ્રચારમાં ડ્રામા.
Published on: 20th April, 2026

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા માટે તસવીર પર ક્લિક કરો. ‘પારકી પંચાત’માં બે મોટા માથાંઓ વચ્ચે ચૂંટણી પ્રચારમાં થયેલો જબરો ડ્રામા જુઓ. આ ડ્રામામાં નેતાઓ પગે લાગ્યા, ભેટ્યા અને બાવડું પકડી ધમકી પણ આપી.