જર્જરિત બિલ્ડીંગ તોડતી વખતે કાટમાળ પડતા વૃક્ષ-વીજ પોલને નુકસાન, વાહન દબાયું અને વીજ પુરવઠો ખોરવાયો.
જર્જરિત બિલ્ડીંગ તોડતી વખતે કાટમાળ પડતા વૃક્ષ-વીજ પોલને નુકસાન, વાહન દબાયું અને વીજ પુરવઠો ખોરવાયો.
Published on: 15th February, 2026

સુરેન્દ્રનગર કલેકટર કચેરી નજીક જર્જરિત બિલ્ડીંગ તોડતી વખતે દુર્ઘટના સર્જાઈ. બિલ્ડીંગનો ભાગ સોસાયટી તરફ નમી પડતા વાહન દબાયું, રસ્તા બ્લોક થયા અને વીજ પુરવઠો ખોરવાયો. આ ઘટનામાં ધોબી સોસાયટી નજીક ભારે હાલાકી સર્જાઈ, CONTRACT agency દ્વારા આ કામગીરી ચાલી રહી હતી.