નડિયાદ: જય પાટીલ આપઘાત કેસમાં દલિત સમાજનું કલેક્ટર કચેરી બહાર ચક્કાજામ અને SPનો ઘેરાવ.
નડિયાદ: જય પાટીલ આપઘાત કેસમાં દલિત સમાજનું કલેક્ટર કચેરી બહાર ચક્કાજામ અને SPનો ઘેરાવ.
Published on: 15th February, 2026

નડિયાદના દિનશા પટેલ નર્સિંગ કોલેજમાં જય પાટીલ આપઘાત કેસમાં દલિત સમાજે કલેક્ટર કચેરી બહાર ચક્કાજામ કર્યું. ઇન્ચાર્જ SPનો ઘેરાવ. રજા વગર ગેરહાજર રહેતા ચાર કર્મચારીઓને નોટિસ. ફરિયાદના ૧૪ દિવસ પછી પણ ધરપકડ ન થતા વિરોધ. જવાબદારો સામે પગલાં લેવા માંગ. યોગ્ય ખુલાસો નહીં આપે તો સસ્પેન્ડની કાર્યવાહી થશે.