હાંસલપુર ચોકડી પાસેથી આઇશરમાંથી ₹ 6.50 લાખનો વિદેશી દારૂ ઝડપાયો.
હાંસલપુર ચોકડી પાસેથી આઇશરમાંથી ₹ 6.50 લાખનો વિદેશી દારૂ ઝડપાયો.
Published on: 15th February, 2026

હાંસલપુર ચોકડી પરથી પોલીસે બાતમીના આધારે આઇશરમાંથી ₹ 6.50 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો. બટાટાના કોથળાની આડમાં દારૂ મોરબી તરફ જતો હતો. પોલીસે રાજસ્થાનના ચાલકની ધરપકડ કરી અને દારૂ તથા આઇશર મળીને કુલ ₹ 16.73 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. આ બનાવ વિરમગામ નજીક બન્યો હતો.