Knowledge: રશિયા કેવી રીતે સસ્તું તેલ વેચે છે અને અન્ય દેશો કેમ સ્પર્ધા નથી કરી શકતા?.
Published on: 04th August, 2025
ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયોની વિશ્વ અર્થતંત્ર પર અસર અને અમેરિકાની રશિયા-ભારત મિત્રતાથી નારાજગી. રશિયા વિશ્વનો બીજો સૌથી મોટો તેલ ઉત્પાદક દેશ છે અને યુક્રેન યુદ્ધના કારણે રશિયા ભારત જેવા દેશોને ઓછા ભાવે તેલ વેચવા મજબુર છે. પ્રતિબંધોને કારણે રશિયા નવા બજારો શોધે છે. ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઉર્જા ગ્રાહક દેશ છે જે 85% આયાત પર નિર્ભર છે. જો ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરે છે, તો ક્રૂડ તેલના ભાવ વધી શકે છે.

Published on: August 04, 2025