ગૂગલે Theft Protection લોન્ચ કર્યું અને Gmailમાં Gemini AIની એન્ટ્રી
ગૂગલે Theft Protection લોન્ચ કર્યું અને Gmailમાં Gemini AIની એન્ટ્રી
Published on: 02nd February, 2026

ગૂગલે એન્ડ્રોઇડમાં Theft Protection અને Gmailમાં Gemini AI લોન્ચ કરીને બે મોટા અપડેટ આપ્યા છે. Theft Protectionથી ફોન ચોરાવા પર ડેટા અને પૈસા બચશે. જેમાં બાયોમેટ્રિક સિક્યોરિટી, રિમોટ લોક અને ખોટો પિન દાખલ કરવા પર ઓટોમેટિક લોક જેવાં ફીચર્સ છે. Gmailમાં AI ફીચર્સથી ઇમેઇલ લખવા અને શોધવામાં સરળતા રહેશે. Help Me Write અને Suggested Replies હવે બધા યુઝર્સ માટે ફ્રી છે.